આ વિભાગમાં તમામ સરકારી અને ખાનગી ભરતીના એડમિટ કાર્ડ (પ્રવેશપત્ર) સંબંધિત નવીનતમ અપડેટ્સ આપવામાં આવે છે. અહીં તમે અલગ-અલગ પરીક્ષાના એડમિટ કાર્ડ લિંક, ડાઉનલોડ પ્રક્રિયા, પરીક્ષા તારીખ અને જરૂરી સૂચનાઓ સરળ ભાષામાં મેળવી શકો છો. નવા એડમિટ કાર્ડ જાહેર થતા સ્થળે અહીં તરત જ અપડેટ કરવામાં આવે છે.